ભારતમાં છઠ્ઠા સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના યુપીમાં થશે

ભારતમાં છઠ્ઠા સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના યુપીમાં થશે

ભારતમાં છઠ્ઠા સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના યુપીમાં થશે

Blog Article

કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે ઉત્તરપ્રદેશના જેવર ખાતે HCL-ફોક્સકોનના રૂ.3,705 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટને બહાલી આપી હતી. બંને કંપનીઓ સંયુક્ત સાહસમાં મોબાઇલ ફોન, લેપટોપ અને ઓટોમોબાઇલ માટે ડિસ્પ્લે ડ્રાઇવર ચિપ્સનું ઉત્પાદન કરશે.

Report this page